US-Russia Oil Deal: ખુદ રશિયા પાસેથી તેલ ખરીદશે અમેરિકા, પરંતુ અન્ય દેશો પર પ્રતિબંધની ધમકી! હવે ભારત પાસે શું છે વિકલ્પ?
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદવાની તૈયારીમાં છે, જ્યારે ભારત સહિતના દેશોને રશિયન તેલ ખરીદવા બદલ પ્રતિબંધોની ધમકી આપે છે. આ બેવડા ધોરણો અમેરિકાની નીતિ પર સવાલો ઉભા કરે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.