UPI બાદ હવે ATM પર ચાર્જ,1 ઓક્ટોબરથી આ બેંકના ગ્રાહકો લાગશે ઝટકો
SBI Cash Withdrawal Charges: 15 ઓક્ટોબરથી UPI પર ચાર્જ લાગુ થઈ જશે, આ પહેલા દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેન્ક SBI એ 1 ઓક્ટોબર 2026 થી પોતાના કેટલાક ગ્રાહકો માટે કેશ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.