Trending Video: એર હોસ્ટેસ બનવાનું સપનું છોડી હાથમાં પકડ્યું ટ્રકનું સ્ટીયરિંગ, હિમાચલની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઇવર
ચંદીગઢથી એર હોસ્ટેસની તાલીમ લઈને એવિએશન સેક્ટરમાં કામ કરી ચૂકેલી 25 વર્ષીય યુવતીએ અચાનક આસમાન છોડી પહાડોના દુર્ગમ રસ્તાઓ પર ભારે-ભરખમ ટ્રક કેમ દોડાવવા માંડી?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.