Trending Video: દુનિયાની સૌથી ‘મોટી પેન્સિલ’! 3 માળની બિલ્ડિંગ પણ નાની પડી જાય, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ
નાનપણમાં ચિત્રો દોરવા માટે રંગીન પેન્સિલનો ઉપયોગ તો આપણે બધાએ કર્યો જ હશે. હવે શું તમે ક્યારેય એવી પેન્સિલ જોઈ છે કે, જેની લંબાઈ આગળ 3 માળની ઈમારત પણ નાની પડી જાય?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.