Today news : યુએનજીએમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક, અરાઘચીએ વિટકોફ અને કુશનર સાથે ત્રણ કલાક સુધી વાત કરી
Today news live: યુએનજીએ દરમિયાન યુએસ અને ઈરાની અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક થઈ. યુએસ રાષ્ટ્રપતિએ બેઠક વિશે માહિતી આપતા જણાવ્યું કે બંને પક્ષોના પ્રતિનિધિઓએ ત્રણ કલાક ચર્ચા કરી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.