ટાટા મોટર્સનો ધમાકો, મારૂતિ ડિઝાયર કરતા ₹ 1 લાખ સસ્તી નવી કાર લોન્ચ કરી
Tata Aeris Launch : ટાટા મોટર્સ કંપનીએ વધુ એક કાર ટાટા એરીસ લોન્ચ કરી છે, જે ટાટા ટિગોરનું અપડેટ વર્ઝન માનવામાં આવે છે. Tata Aeris કાર કિંમતના મામલે મારૂતિ ડિઝાયર કરતા ₹ 1 લાખ જેટલી સસ્તી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.