તમારી ખાંડમાં યૂરિયાની ભેળસેળ છે કે નહીં? FSSAI એ જણાવી ઘરે જ મિનિટોમાં ચેક કરવાની ટ્રીક
આજે બજારમાં મળતી ઘણી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ સામાન્ય વાત બની ગઈ છે. તેલ, ઘી અને મધથી લઈને અન્ય વિવિધ ઉત્પાદનોમાં ભેળસેળના અહેવાલો વારંવાર સામે આવતા રહે છે. ખાંડ પણ આ વસ્તુઓમાં સામેલ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.