સોજી માંથી બનાવો ટેસ્ટી રોલ, નાસ્તા માટે ઝટપટ બની જાય તેવી વાનગી
Easy Breakfast Suji Roll Recipe : બાળકો હોય કે મોટી વયના લોકો, દરેક વ્યક્તિ દરરોજ એક જ નાસ્તો ખાઈને કંટાળી શકે છે. સામાન્ય રીતે પૌંઆ, પરાઠા, ખીચડી, ઉપમા અને ઇડલી જેવી વાનગીઓ બનાવવામાં આવે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.