સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર: અમિત શાહને આરોપમુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 22 આરોપીઓને નોટિસ જારી
સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2005ના સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઉન્ટર કેસમાં 21 પોલીસકર્મીઓ સહિત તમામ 22 આરોપીઓને નોટિસ જારી કરી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.