Shriya Saran Net Worth : Drishyam 3 ની નંદિની સાલગાંવકર એટલે કે શ્રિયા સરન વાસ્તવિક જીવનમાં કરોડોની સંપત્તિની છે માલકિન, જાણો
અજય દેવગનની લોકપ્રિય ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ’માં વિજય સાલગાંવકરની પત્ની નંદિની સાલગાંવકરની ભૂમિકા ભજવીને અભિનેત્રી શ્રેયા સરને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.