Shraddha rituals : કુશ વીંટીનો પૂર્વજો સાથે શું છે તેનો સંબંધ? શ્રાદ્ધ દરમિયાન કેમ પહેરવામાં આવે છે? જાણી લો
કુશ વીંટી, જેને પવિત્રી પણ કહેવાય છે, તેનું હિંદુ ધર્મમાં, ખાસ કરીને પિતૃ પક્ષ શ્રાદ્ધ દરમિયાન વિશેષ મહત્વ છે. જમણા હાથની અનામિકામાં પહેરાતી આ વીંટી પવિત્રતા અને ધાર્મિક સંકલ્પનું પ્રતીક છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.