Share Market News: સેન્સેક્સ 564 પોઇન્ટ રિકવર, ક્રૂડની નરમાઇથી સેન્ટિમેન્ટ સુધર્યું
Share Market News Today Highlight In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પહેલા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 564 પોઇન્ટ વધી 74858 અને નિફ્ટી 68 પોઇન્ટ ઘટી 23414 બંધ થયા હતા.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.