શરીરમાં વિટામિન Dની ઊણપ થતાં જ દેખાય છે આ સંકેતો, ભૂલથી પણ ન કરો ‘નજરઅંદાજ’
વિટામિન D આપણા શરીરના હાડકાં, દાંત અને સ્નાયુઓને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જો કે, આજકાલની બગડતી લાઈફસ્ટાઈલ અને તડકામાં ઓછો સમય વિતાવવાને કારણે મોટાભાગના લોકોમાં તેની ઊણપ જોવા મળે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.