રોજના માત્ર ₹45 બચાવો અને મેળવો ₹25 લાખ, મિડલ ક્લાસ માટે LIC નો ‘સુપરહિટ પ્લાન’
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તે પોતાની નાની-નાની બચતમાંથી ભવિષ્ય માટે એક મોટી મૂડી (ફંડ) તૈયાર કરે, જેથી પરિવારને આર્થિક સુરક્ષા પણ મળે અને ભવિષ્યની જરૂરિયાતો પણ પૂરી થઈ શકે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.