રેલવેનું ‘PRS’ સિસ્ટમ શું છે, જેના આધારે મળે છે કન્ફર્મ અને RAC સીટ? જાણો ટિકિટ બુકિંગ પાછળનું ગણિત
IRCTC એપ કે રેલવે કાઉન્ટર પરથી સ્લીપર કે AC ટિકિટ બુકિંગ, ચાર્ટિંગ અને RAC ક્લિયરન્સ જેવી તમામ પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે? જાણો ભારતીય રેલવેના સૌથી મોટા ‘પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ’ (PRS) વિશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.