RBI Repo Rate Hike: હોમ-કાર લોનની EMI મોંઘી થશે? 7 ઓક્ટોબરે આવી શકે છે મોટો નિર્ણય
RBI Repo Rate Hike: જો તમે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન લીધી છે અને દર મહિને તેનો હપ્તો (EMI) ચૂકવી રહ્યા છો, તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની આગામી બેઠક તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.