રાજ્યના વકીલ આલમ દ્વારા ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધ મામલે હડતાળ યથાવત્, લેખિત બાંહેધરી આપવાની માગ પર અડગ- Video
ગુજરાતમાં ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં વકીલોની હડતાળ યથાવત્ છે. વકીલ આલમ સરકાર પાસેથી વિધેયક પરત ખેંચવા માટે લેખિત બાંયધરીની માંગ કરી રહી છે. સરકાર સાથે આજે સાંજે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.