પ્યુનની નોકરી માટે 3,700 પીએચડી ધારકોની અરજી! આખરે ડિગ્રીનું મૂલ્ય કેટલું ?
ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકારે એક વખત પ્યુનની 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી. આ એવી નોકરી હતી, જેના માટે પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરતો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.