પિતૃ પક્ષમાં ક્યારે છે ઇન્દિરા એકાદશી, જાણો તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ
Indira Ekadashi 2026 Date : હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા માટે એકાદશીની તિથિ ખાસ માનવામાં આવે છે. પિતૃ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું ધાર્મિક મહત્વ વધુ વધી જાય છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.