ઓપરેશન વગર પણ નીકળી શકે છે કિડનીની પથરી, જાણો કેટલા mmની પથરીમાં સર્જરી જરૂરી અને ક્યારે દવા-પાણીથી થાય છે ઈલાજ !
કિડનીમાં પથરી થતાં જ સર્જરી કરાવવી જરૂરી નથી હોતી. 5 mmથી નાની પથરી કુદરતી રીતે બહાર નીકળી શકે છે, જ્યારે 10 mmથી મોટી સાઇઝમાં ઓપરેશનની જરૂર પડી શકે છે. જાણો તબીબો અને મેડિકલ રિસર્ચ શું કહે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.