Navratri Garba Health Care: મોડી રાત સુધી ગરબા રમ્યા પછી સવારે નબળાઈ લાગે છે? એનર્જી જાળવી રાખવા આટલું કરો
Navratri Garba Health Tips | નવરાત્રિના નવ દિવસ એટલે શક્તિની આરાધનાની સાથે ગરબાનો અદભુત ઉત્સવ. રાત્રે કલાકો સુધી ખેલૈયાઓ ગરબાના તાલ પર ઝૂમે છે અને દિવસે આદ્યાશક્તિની ભક્તિમાં ઉપવાસ-વ્રત પણ રાખે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.