Navratri 2026 : નવરાત્રીના પાંચમાં નોરતે સ્કંદમાતાની પૂજાથી સંતાન સુખ મળે છે, જાણો પૂજા વિધિ મંત્ર પ્રસાદ અને આરતી
Shardiya Navratri 5h Day, Maa Skandamata Puja Vidhi, Aarti In Gujarati : નવરાત્રીના પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદમાતા નવ દુર્ગાનું પાંચમું સ્વરૂપ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.