મિક્સર વિના ખાંડણીમાં વાટીને બનાવો પરંપરાગત રાજસ્થાની લસણની ચટણી, જાણો અસલ ગામઠી સ્વાદ મેળવવાની રીત
જો તમે રોટલી અને શાકના સામાન્ય સ્વાદથી કંટાળી ગયા હોવ તો રાજસ્થાની લસણ અને લાલ મરચાની ચટણી બનાવી જુઓ. તેને મિક્સરમાં પીસવાને બદલે પથ્થરની ખાંડણીમાં સામગ્રીને ખાંડીને આ ચટણી તૈયાર કરો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.