મહિનાઓથી ઘર બંધ છે છતાં આવી રહ્યું છે લાઈટ બિલ? આ હોઈ શકે છે મુખ્ય કારણો
ઘર બંધ હોય અને વીજળીનો કોઈ વપરાશ ન થયો હોય તો પણ બિલ કેમ આવે છે? જાણો તેના 5 મુખ્ય કારણો, જેમાં દર મહિને લાગતો ફિક્સ ચાર્જ, જૂની બાકી રકમ અને મીટર રીડિંગમાં ગરબડનો સમાવેશ થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.