LPG સબસિડી જોતી હોય તો 1 ઓક્ટોબર પહેલા આધાર સાથે લિંક કરો, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
LPG Gas Subsidy Aadhaar Link Rules: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે LPG સબસિડી સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ઘરેલુ LPG ગેસ ગ્રાહકો માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.