કોણ હતા બે મિસ્ટ્રી પાયલોટ ? જેમણે સ્મિત મચ્છર પર હુમલા બાદ પ્લેનનો કન્ટ્રોલ લઈ સેફ લેન્ડિગ કરાવ્યુ, જાણો
ફ્લાઇટ દરમિયાન, ઓમાનના એક સહ-પાઇલટે (કો-પાઇલટ) ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ અરાજકતા વચ્ચે, વિમાનમાં સવાર અન્ય બે પાઇલટ્સે FZ1073ને સુરક્ષિત રીતે ઉતારવામાં સફળતા મેળવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.