કારનો કાચ સાફ કરવાની સરળ રીત, ધૂળ અને આંગળીના નિશાનની આ રીતે સફાઇ કરો
Car Glass Cleaning Tips : કારના અરીસા પર તમારા હાથ મૂકવાથી ઘણીવાર ફિંગરપ્રિન્ટ, તેલ અને ધૂળના ડાઘ પડી જાય છે. ઘણી વખત કારના કાચ સાફ કર્યા બાદ પણ આંગળીની નિશાન રહે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.