કાનુની સવાલ : પિતાએ બનાવેલા ઘરમાં દીકરો અને પુત્રવધુનો હક નહી, 13 વર્ષ જૂના કેસમાં અમદાવાદ સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો
અમદાવાદમાં એક વુદ્ધ વ્યક્તિએ 13 વર્ષ જુના કાનુની લડાઈ પછી પોતાની સ્વ-અર્જિત સંપત્તિમાંથી દીકરા અને પુત્રવધુને નીકાળી અધિકાર જીતી લીધો છે. તો ચાલો સમગ્ર વિસ્તારથી જાણીએ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.