મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Jamnagar Navratri Raas-Garba News : જામનગરમાં યુવાનો ખુલ્લા પગે સળગતા અંગારા પર રમ્યા મશાલ રાસ-ગરબા, જુઓ વીડિયો

અહેવાલ: TV9 ગુજરાતી

જામનગરમાં રણજીત નગરના પટેલ યુવક ગરબી મંડળના યુવાનો જ્યારે પણ ગરબા રમે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. લોકો મોટી સંખ્યામાં પટેલ યુવક ગરબી મંડળના ગરબા જોવા માટે ઉમટી પડે છે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

જામનગરના વધુ સમાચાર

બધા જુઓ →