IMD Weather Alert: દેશના 2 રાજ્યોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
IMD Weather Alert: બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાતી પરિભ્રમણ હવે દેશના આંતરિક ભાગમાં પહોંચી ગયું છે, જે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યું છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.