Hyderabad Hotel Murders: હૈદરાબાદમાં 10 દિવસમાં હોટેલ રૂમમાં 3 યુવતીઓની હત્યા
Hyderabad Hotel Murders: હૈદરાબાદમાં છેલ્લા 10 દિવસોમાં હોટેલના રૂમમાં અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ યુવતીઓની હત્યાને પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે અને સસ્તા દરે રૂમ ભાડે આપતી નાની હોટેલો તપાસના દાયરામાં આવી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.