હોટલમાં 12 વાગ્યા પહેલાં ચેક-ઇન કેમ નથી મળતું ? જાણો કારણ !
ઘણા લોકોએ હોટલમાં અર્લી ચેક-ઇન કરવાનો પ્રયાસ કર્યો હશે. પરંતુ ઘણીવાર હોટલ તરફથી કહેવામાં આવે છે કે ચેક-ઇનનો સમય બપોરે 12 વાગ્યાથી છે. કેટલીક વખત તેના કારણે મુસાફરોને મુશ્કેલી પણ પડે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.