હવે જંતર મંતર પર ધરણાં પ્રદર્શન કરી શકાશે નહીં, દિલ્હી પોલીસે રામલીલા મેદાન સહિત ત્રણ નવા સ્થળો નક્કી કર્યા
Jantar Mantar Protest News : દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શન માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવા આદેશ હેઠળ જંતર મંતર હવે સત્તાવાર વિરોધ સ્થળ રહેશે નહીં અને તેને ડીનોટિફાઇડ કરવામાં આવ્યું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.