H-1B વિઝા, PERM અને ગ્રીન કાર્ડ વચ્ચે શું તફાવત છે ? અમેરિકામાં રોજગારથી લઈને કાયમી વસવાટ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા સમજો
વિદેશી કામદારોને અમેરિકામાં એવી નોકરીઓ કરવા માટે કામચલાઉ મંજૂરી આપે છે જેમાં વિશિષ્ટ કૌશલ્યોની જરૂર હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે IT, એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.