ગુજરાતમાંથી ચોમાસાની વિદાય: 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો કયા જિલ્લામાં કેટલી ઘટ?
Gujarat Monsoon Withdrawal: રાજ્યભરના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાંથી સત્તાવાર રીતે ચોમાસાની મોસમે વિદાય લઈ લીધી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.