ગરબા નાઈટમાં લહેંગાના બદલે પહેરો ગુજરાતી સ્ટાઈલ સાડી, આ 7 ટ્રેન્ડી ડ્રેપિંગ આઈડિયાઝથી મેળવો ગોર્જિયસ લુક
આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગચો છે, આ દરમિયાન યુવતી અને મહિલાઓ ગરબા અને દાંડિયા નાઈટ્સની તૈયારીઓ શરૂ કરી નાંખે છે. આ સમય દરમિયાન મહિલાઓ ઘણીવાર ચણિયા-ચોળી અથવા લહેંગા પહેરવાનું પસંદ કરે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.