Ganesh Visrjan: મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, મચ્છુ-3 ડેમમાં 4 લોકો ડૂબ્યા, 2નું રેસ્ક્યુ
Ganesh Visrjan 2026:મોરબી જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. જુના સાદુકલા ગામ નજીક આવેલા મચ્છુ-3 ડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.