એશિયન ગેમ્સ 2026: બારનિકા ઈલાંગોવને રચ્યો ઈતિહાસ, પોલ વોલ્ટમાં ભારતને અપાવ્યો પ્રથમ એશિયન ગેમ્સ મેડલ
એશિયન ગેમ્સ 2026ના સાતમા દિવસે (શુક્રવાર, 25 સપ્ટેમ્બર), ભારતે એક ગોલ્ડ મેડલ સહિત કુલ છ મેડલ જીત્યા. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, આ દરમિયાન ભારતે પોલ વોલ્ટ સ્પર્ધામાં પોતાનો સર્વપ્રથમ મેડલ જીત્યો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.