દુનિયાની સૌથી અનોખી સ્પર્ધા : માત્ર 90 મિનિટ ઊંઘો અને જીતી લો 13.7 લાખ રૂપિયાનું ઈનામ !
જો કોઈ તમને કહે કે માત્ર 90 મિનિટની સારી ઊંઘ લેવાથી તમે 13.7 લાખ રૂપિયા કમાઈ શકો છો, તો શું તમે વિશ્વાસ કરશો? જાપાનમાં એક એવી અનોખી સ્પર્ધા જ્યાં માત્ર 'સારી ઊંઘ' લેનારને લાખોનું ઈનામ મળશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.