દિવાળી પહેલા મોંઘવારીનો ફટકો; AC TV સહિત ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટની કિંમત 8 ટકા સુધી વધશે
AC, TV, Washing Machines Price Hike : દિવાળી પર મોંઘવારીનો મોટો ફટકો પડવાનો છે. તહેવારોની સીઝન પહેલા દેશમાં એર કન્ડિશનર (એસી), એલઇડી ટીવી, વોશિંગ મશીન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો મોંઘા થઈ શકે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.