ડિનરમાં બનાવો ઢાબા સ્ટાઇલ ટેસ્ટી ગાર્લિક કોર્ન પાલકનું શાક, આ રહી સૌથી સરળ રેસીપી
જો તમે રોજ એ જ જૂની દાળ અને શાકભાજી ખાઈને કંટાળી ગયા હોવ તો રાત્રિભોજન માટે 'લસણી કોર્ન પાલક' બનાવી શકો છો. પાલક, મકાઈ (કોર્ન) અને લસણનું મિશ્રણ તેના સ્વાદને અનેકગણો વધારી દે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.