દેશભરમાં વીજળી વધુ થશે મોંઘી !કંપનીએ હાઇ રેટ પર ખરીદ્યો એકસ્ટ્રા પાવર
દેશનો વીજ ક્ષેત્ર હાલમાં ભારે દબાણ હેઠળ છે કારણ કે વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આના કારણે સ્પોટ માર્કેટમાં વીજળીના ભાવમાં તીવ્ર વધારો થયો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.