ચાની ગળણીના ખૂણે-ખૂણામાં જામેલી ગંદકી ઘસ્યા વગર મિનિટોમાં કરો સાફ, જાણો સરળ અને અચૂક દેશી જુગાડ
ચાની ગળણીનો સતત ઉપયોગ કરવાથી તેની જાળીના છિદ્રો બંધ થઈ જાય છે. જાળીમાં ચાની પત્તીઓ જમા થવાને કારણે ચાનો પ્રવાહ અવરોધાય છે. જોકે ગળણી ખરાબ થઈ ગઈ છે તેમ માનીને તેને ફેંકી દેવાની જરૂર નથી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.