BSNLનો માત્ર 51 રુપિયાનો પ્લાન, 28 દિવસ સુધી રોજ મળશે 2GB હાઈ-સ્પીડ ડેટા
BSNLની ફ્રીડમ ઓફર 28 દિવસની વેલિડિટી (માન્યતા અવધિ) સાથે આવે છે. તે દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા આપે છે, એટલે કે વપરાશકર્તાઓને સમગ્ર વેલિડિટી સમયગાળા દરમિયાન કુલ 56GB ડેટા મળે છે
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.