Breaking News: સૈનિક બનવા દોડવાનું શરૂ કર્યું હતું, હવે Asian Games 2026માં જીત્યો સતત બીજો મેડલ
ભારતના સ્ટાર એથ્લીટ ગુલવીર સિંહે એશિયન ગેમ્સ 2026માં પુરુષોની 10,000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પુરુષોની 10,000 મીટર રેસમાં ગુલવીરનો આ સતત બીજો મેડલ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.