Breaking News: રેલવે કર્મચારીઓ માટે ‘મોટા સમાચાર’! જૂના નિયમો બદલાયા, હવે આ લોકોને મળશે 100% સુધી ફેમિલી પેન્શન
રેલવે કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના પરિવારો માટે મોટી ખુબર સામે આવી છે. રેલવે બોર્ડે 1993 ના જૂના પેન્શન નિયમોમાં મોટો ફેરફાર કરીને Rail Service Extraordinary Pension Rules, 2026 જાહેર કર્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.