Breaking News : મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનો મોટો ખુલાસો, 500ના બિલના 1500 અને 700ના બિલને 10,700 કર્યાનો આક્ષેપ
ટાયર વર્ક્સના દુકાનદારે દાવો કર્યો છે કે મહાનગરપાલિકામાં તેમની દુકાનના નામે રજૂ કરવામાં આવેલા તમામ બિલ તેમણે બનાવ્યાં નથી. તેમણે બિલમાં લખાયેલા અક્ષરો પોતાની હસ્તાક્ષર શૈલીના ન હોવાની વાત પણ જણાવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.