Breaking News : મોબાઇલ રિચાર્જ પ્લાન્સમાં ફરી થવા જઈ રહ્યો છે મોટો વધારો, જાણો શું રહેશે નવા ભાવ
આગામી કેટલાક મહિનાઓમાં ભારતમાં ટેલિકોમ કંપનીઓના ટેરિફમાં 12થી 15 ટકાનો વધારો થવાની શક્યતા છે. સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગી શકે છે. આ વખતે આ ઝટકો ટેલિકોમ કંપનીઓ આપી શકે છે
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.