Breaking News: કિશને કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર ભારતીય બન્યો
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ઈશાન કિશને અણનમ 37 રનની ઈનિંગ રમીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 2026માં તેના T20 ક્રિકેટમાં 1644 રન થઈ ગયા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.