Breaking News : જ્યાં ગુજરાતીઓ વધારે વસે છે તેવા જોહાનિસબર્ગમાં થયું ફાયરિંગ, 27ના મોત 15 લોકો ઈજાગ્રસ્ત
સાઉથ આફ્રિકાના ગૌતેંગ વિસ્તારમાં એક બારમાં 8 હુમલાખોરેએ તાબડતોડ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં અંદાજે 27 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.